*રાખ ભરોસો તું ખુદ પર,*
*શાને શોધે છે ફરિસ્તાઓ?*
*સમુદ્રનાં પક્ષીઓ પાસે*
*કયાં હોય છે નકશાઓ??*
*તોય શોધી લે છે ને,*
*રસ્તાઓ..!!.....✍?*
GOOD MORNING
*?જય શ્રી કૃષ્ણ?*

Gujarati Good Morning by SMChauhan : 111151622

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now