*ચા માં ખાંડ નાખી દેવાથી ચા મીઠ્ઠી નથી થતી,*
*ખાંડ ઓગળવા થી ચા મીઠ્ઠી થાય છે...*
*બસ એટલો જ તફાવત છે,સાથે રહેવાનો અને સાથે જીવવાનો..*

Gujarati Thought by Chetan Sapara : 111150167

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now