સાલું....
જબરી કરામત છે આ #ઇશ્વર ની.....

માણસ ને ગળપણ ખાવા થી
ડાયાબિટીસ થઈ જાય છે.....

ને આ નાનકડી કીડી...
કેટલું બધું ગળપણ ખાય છે....
તો પણ આરામ થિ જીવે છે...

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111149641

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now