સારપની સંખ્યા વધુ છે...ૐD
?અહીં જે કોઈ પોતાના વિચારો રજૂ કરે છે એ લોકો શું અન્યનું ખરાબ ઈચ્છે છે ? ના. મોટા ભાગના લોકો બીજા ને સમજાવવા માટે જ વિચારો રજુ કરે છે કે આ સારું આ ખરાબ. લોકો પોતાના વિચારો વ્યક્ત કરી અન્ય ને જાગૃત કરવા ઈચ્છે છે જેથી કહી શકાય દેશ-વિદેશમાં સારપ છે...ૐD