#કંઇક

કંઇક લખવા માગુ છુ.
તુ ના વાચી શકે, એવુ કહેવા માગુ છુ.
કંઇક કહેવા માગુ છુ.
તુ ના જોઇ શકે, એવુ ચીતરવા માગુ છુ.
કંઇક કરવા માગુ છુ.
તુ ના ચીઢાય એમ હસાવા માગુ છુ.

-રેરા

English Hiku by Raje. : 111149005

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now