એ આશ ને દિલમાં જ છુપાવી દીધી
વણકહેલી વાત ને હોઠે જ દબાવી દીધી
આંસુ તો આવ્યા હતા #આંખો માં
પણ ખુશીના આંસુ કહી વાત ને ઢાંકી દીધી

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148439

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now