સપના પણ કેટલા છેતરામણા હોય છે,
એમાંય કેટલા રિસામણા - મનામણાં હોય છે,
ખુલી ગયા પછી વિરાન જણાય છે બધું,
એ બંધ #આંખે જ સોહામણા હોય છે...

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148305

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now