કોણ કહે છે દુનિયા ખરાબ ??
?અજાણ્યાને રસ્તો પૂછતા શરમ નથી આવતી. તો કઈ બાબત પુછવા થી શરમાય એ જાણ હોવી જરૂરી છે. વ્યક્તિ ક્યારેય પણ ખોટો રસ્તો બતાવતો નથી તો પછી કોણ કહે છે દુનિયા ખરાબ ?? શું તમે ક્યારેય કોઈ અજાણ્યા ને ખોટો સસ્તો બતાવ્યો છે ? જો ના તો પછી કેમ કહી શકાય દુનિયા ખરાબ પોતે સારા હોઈએ તો અન્ય સાથે પોતાની સરખામણી ન કરાય ...ૐD
? મોટાભાગની ઓફીસો, બેંક, સ્ટેશન વગેરે માં ન સમજાય તો પુછપરછ કરીએ તો સાચું માર્ગદર્શન આપે છે. તો પછી કોણ કહે છે દુનિયા ખરાબ ?? ...ૐD