ચાલ સૂરજ પકડીએ કાવ્ય અનુસાર અસહ્ય ગરમીમાં માતા બાળકને લઈ સાંજે ઘખઘગતા અગારો વચ્ચે વ્હાલ સોયા બાળકને હાથ આગલી પકડી ઘરે આવવા નીકળી છે અને કળાની કસબીએ કેમેરાએ બરાબર એમના માથેનાં ટોપલા ઉપર બરાબર ગોઠવાયેલા સૂરજ દાદા ને બાળક રૂપી ટેક નાખી જાણે કહેતી હોય કે." ચાલ સૂરજ આજે તો તને પણ ઘરે લઈ જાવ અને આજકાલ તું ખૂબ ખૂબ તપે છે એટલે ઘડી બે ઘડી તને પણ આજ ફ્રિજમાં બઘ કરી દઉં. "....આજે તો તને બરાબર ટોપલામાં બાંધી લીધો હવે તને ઠડો પાડ્યા વગર નહિ છોડું.. ..ઉભો રે