Gujarati Quote in Thought by Siddharth Maniyar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડુંગર પર ચઢવાવાળા નિચુ જોઇને ચાલતા હોય છે. ....
પણ જ્યારે નિચે ઉતરતા હોયએ ત્યારે એકદમ ટટ્ટાર ચાલતા હોય છે. ..
આ કુદરત નો નિયમ છે.
એટલે જ કહેવાય છે કે,
કોઈ ઝુકી ને ચાલતું હોય તો સમજવું કે ઉંચાઈ પર જવાના છે. ...
અને કોઇ ટટ્ટાર ચાલતું હોય તો સમજવું કે નિચે આવી રહયા છે...

ઉપરિક્ત પંક્તિ સાચી છે, પરંતુ આજના સાંપ્રત સમયમાં દરેક વ્યકિત ઉંચુ જોઈનેજ ચાલતી હોય છે. બધાને એમ કે ઉંચુ જોઈને ચાલવાથી આગળ વધવામાં મુશ્કેલી આવતી નથી. પરંતુ તેમને ઠોકર વાગે ત્યારેજ ખબર પડે છે કે, ઉંચુ જોઈને ચાલવાથી ફાયદો કશો થતો નથી પણ નુકશાન જરૂર થઈ છે. પણ વ્યકિત જ્યારે સ્વપ્ન ઉંચુ રાખે અને નમીને ચાલે છે ત્યારે કોઈ નુકશાન વિના જ વ્યક્તિ આગળ વધતો હોય છે. નમીને ચાલતા વ્યક્તિને અટકાવવા માટે ઉંચુ જોયને ચાલતા વ્યક્તિ હંમેશા આગળ જ હોય છે.

#સમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ

Gujarati Thought by Siddharth Maniyar : 111147399
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now