"હૃદય મા ચૂટકા"
વર્ષો ની વાટ પછી પણ "ના" પાડી ગયા તમે,
વળી, મજધારમા દિશાવિહીન મૂકી ને ગયા તમે,
તો પણ હૃદય મા ચૂટકા તો માર તોજ રહીશ;
ગુમાન મા ચાલ્યા પણ ગુમાન બની રહીશ,
તારા અપમાન માં માન અભિમાન બની રહીશ,
તો પણ હૃદય મા ચૂટકા તો માર તોજ રહીશ;
કરો નખરા દૂનિયા ભર મા ખોટા તમે,
તો પણ હસે ને બહાર આવતો રહીશ,
અને હૃદય મા ચૂટકા તો માર તોજ રહીશ;
આમ જુવા કે તેમ જુવો, ઉપર કે નીચે,
તમારા મન મા હિલોળા મારતો રહીશ,
અને હૃદય મા ચૂટકા તો માર તોજ રહીશ;
સૂવો કે જાગો, ભમો કે જુમો તમે,
તમને પ્રેમ ના દરિયા મા ખેંચતો રહીશ,
અને હૃદય મા ચૂટકા તો માર તોજ રહીશ;
તમને તમારી આંખો ના અટક ચાળાની "કસમ",
કાજલ બની આજીવન સજા આપતો રહીશ,
અને હૃદય મા ચૂટકા તો માર તોજ રહીશ;
તમે પ્રેમ નુ હરણ કરી ગયા અને ભખક્ષણ મૂકતા ગયા,
આમ આત્મા ને ભટકાવી મોક્ષ માટે આવતો રહીશ,
અને હૃદય મા ચૂટકા તો માર તોજ રહીશ;
તમે કરી હતી પ્રીત કે મજાક ખબર નહી,
તમારા મૂખ મા મારા નામ નુ રટણ કરતો રહીશ;
અને હૃદય મા ચૂટકા તો માર તોજ રહીશ;
https://www.facebook.com/groups/196496250904873/permalink/398018530752643/