*ધરા તારી, ગગન તારું,*
*સ્વીકાર તું, નમન મારું.*
*છે બધે ને અદ્રશ્ય પણ,*
*રહસ્ય કેવું, ગહન તારું.* *દશા મારી, દીશા તારી,* *પ્રાર્થના મારી, કૃપા તારી.* *સ્વીકાર તું નમન મારું,* *છે બધે ને, અદ્રશ્ય પણ,* *રહસ્ય કેવું, ગહન તારું.* ??સુપ્રભાત??

Gujarati Good Morning by Mira : 111141385

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now