આપણા તો તે નથી
જે પાસે આવી ગયા,
પારકા તો તે નથી જે
દૂર જતા રહ્યા !
આવવા જવા થી નથી
બનતા સંબંધો પોતાના તો એ જ છે
જે હૃદય મા રહી ગયા..........

Gujarati Blog by Archna Patell : 111141043
Vasani Kalpesh 8 year ago

જે આપણા હોય છે તે ક્યારેય છોડીને જતા નથી, ને જે પારકા હોય છે તે ક્યારેય સાથે રહેતાં નથી. કલ્પેશ 'મીત'

Vasani Kalpesh 8 year ago

wah khub saras ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now