ભીતર ભાર લઈ શીદને ફરો તમે,
હાથમાં હાર લઈ શીદને ફરો તમે.

માની લો તો ચારોતરફ છે ઈશ્વર
બસ હૈયામાં પ્યાર લઈ ફરો તમે.

ક્લારૂપ

Gujarati Good Night by Pravin.. : 111141023

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now