તારી લાગણીને કેમ કરી મુલવું!

માળાનાં મણકાથી માધવને
માપવાનું મને નથી કબૂલ..!

Gujarati Shayri by Krishan Patel : 111140582
Arjun Rajput 8 year ago

મણકા માં પામ્યો મીરા એ જગતપતી ને એ જ મણકા ને લાગણી ના દોરે ગુથી, કંઠે ધર્યો આજ રાધા એ.......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now