મારી ઈચ્છા
તુ હંમેશા ખુશ રહે એવી છે મારી ઈચ્છા !
તને જ થાય કે લાવ હુ જ કરુ પુરી મારી ઈચ્છા!
તારી જોડે જ બંધાયેલી છે મારી ઈચ્છા !
તને મળી શકુ એ નથી મારી ઈચ્છા!!
કે તારી સાથે રહેવાની નથી મારી ઈચ્છા!
બસ,તને જ જોવાની છે છેલ્લી મારી ઈચ્છા?
બોલ તુ કરીશ ને ...........પૂરી મારી ઈચ્છા! !!!!!!!!!
create by me ભૂલ હોય તો કહેજો..........please