Article
Manav. (માનવ ની Mumma) પે્મ ની કોઈ જ વ્યાખ્યા નથી હોતી. શબ્દો ની કોઈ સાચી દિશા નથી હોતી. તોપણ એક નાનકડો પૃયત્ન, મારા પેૃમ માટે.... મારા માનવ માટે.... આજે માનવ નો school માં first-day (nursery )..માનવ કરતા વધારે હું ખુબ જ ખુશ હતી. થોડી nervous પણ હતી.માનવ ને મુકવા હું ને માનવ ના પાપા આવ્યા.. માનવ Mumma ની આંગળી પકડી school ? માં enter થયો.. A and B.. class હતા. માનવ નું નામ શોધ્યું.. B class ના list માં હતું.6th number નું નામ Manavrajsinh mahendrasinh Dodiya... Teacher એ good morning wish કર્યુ.ને મારા માનવ ને મારી પાસેથી લીધો... મારો માનવ રડતો નહોતો. પણ બધા ને જોઈને..ચહેરો રડમસ થઈ ગયો.. હવે આંખ માં આસું નો વારો મારો હતો. ફટાફટ class માંથી બહાર નીકળી ગઈ.. માનવ ના પાપા ને huge કરી કીધું... હા હુ પણ આજે nursery માં આવી....