Gujarati Quote in Thought by Dhruti Dave

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમલૈંગિક સંબંધો અહમના કારણે ...ૐD

સમલૈંગિક સંબંધો વધવાના ધણાં કારણોમાં નું એક કારણ અહમ પણ છે. સ્ત્રીને સ્ત્રી હોવાનો અને પુરુષને પુરુષ હોવાનો અહમ. કોઈ ને પણ નીચા નમવું નથી. બન્ને જો એક બીજાને સમજવા લાગે તો આ સમલૈંગિક સંબંધોનો અંત આવી શકે. આમ પણ એકલી સ્ત્રી કે એકલો પુરુષ બાળકને જન્મ ન આપી શકે જેથી વિજ્ઞાનમાં એવી પણ શોધો થઈ છે. પણ શું આ યોગ્ય છે ખરું ! જો સ્ત્રી સ્ત્રી સાથે રહીને ઘરસંસાર ચલાવી શકે તો પુરુષ સાથે રહી કેમ ઘરસંસાર ન ચલાવી શકે ? એજ રીતે પુરુષ પુરુષ સાથે રહી ઘરસંસાર ચલાવી શકે તો સ્ત્રી સાથે રહી કેમ ઘરસંસાર ન ચલાવી શકે ? સ્ત્રી સ્ત્રી સાથે રહી ને સમજ સાથે સમજદારી થી ઘરસંસાર ચલાવી શકે તો પુરુષ સાથે રહી કેમ નથી ? જો સ્ત્રી ને સ્ત્રી સાથે રહીને અહમ ઘવાતો નથી તો પુરુષ સાથે રહી ને પણ અહમ ન જ ઘવાવો જોઈએ. એજ રીતે પુરુષ પુરુષ સાથે રહી સમજ સાથે સમજદારી થી ઘરસંસાર ચલાવી શકે તો સ્ત્રી સાથે રહી કેમ નથી ? જો પુરુષ ને પુરુષ સાથે રહીને અહમ ઘવાતો નથી તો સ્ત્રી સાથે રહી ને પણ અહમ ન જ ઘવાવો જોઈએ...ૐD

Gujarati Thought by Dhruti Dave : 111138496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now