Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *રામ* ?✍

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

કોણ કહે છે રામ નથી ?
શબરીના એંઠા બોરમાં આજ પણ રામ છે.

કોણ કહે છે રામ નથી ?
સીતાજીની પવિત્રતામાં આજ પણ રામ છે.

કોણ કહે છે રામ નથી ?
ભરોસો કરો રામના નામ પર !
કેમ કે,
ભારતદેશની ઓળખાણમાં આજ પણ રામ છે.

*જય શ્રી રામ*

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111135943
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now