Gujarati Quote in Jokes by kadam raju

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

??????

વાઈફ: તમે બહુ જ બદલાઈ ગયા છો...?
આજકાલ મારી સાથે સરખી રીતે વાત નથી કરતા ..?

હસબન્ડ :ના ના.. એવું કાંઈ નથી બસ કામમાં થોડો બીઝી છું ...?

વાઈફ : બે-ત્રણ દિવસથી તમે કામનું જ બહાનું‌ બતાવો છો, તમે મારાથી કંઈ છુપાવો છો ...?!?

હસબન્ડ: ના એવું નથી,થોડું ટેન્શન છે..?

વાઈફ: તમે હંમેશા તમારું ટેન્શન મારાથી છુપાવો છો... મને કહો, આપણે આપણે બંને મળીને કંઈક સોલ્યુશન લાવી શકીશું, ચલો મને પ્રોબ્લેમ શું છે એ કહો...

હસબન્ડ : Okay ,તો સાંભળ... !

??TDS ફાઈલ કરવાનું છે..
?? ઇન્કમ ટેક્ષ ફાઇલ કરીને ભરવાનું છે?? પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો છે ...
??જીએસટી ફાઇલ કરવાનું છે...
?? કસ્ટમ માં shipment અટક્યુ છે.. ??ઉધારી આવતી નથી..
??સપ્લાયર્સ તકાજો કરે છે..
?? બજારમાં ઘરાકી છે નહીં..
?? માર્ચ closing નજીક આવ્યું છે..
?? એકાઉન્ટમાં ધ્યાન આપવાનું છે..
?? એકાઉન્ટન્ટ આવતો નથી...
??રોજ ગોળી પીવડાવે છે...

બસ, આટલા જ પ્રોબ્લેમ છે હવે તું કોઈ સોલ્યુશન આપી શકે તો આપ..!!

*વાઈફ :*
???
???
*તમે છે ને..., તો આજે બે પેગ મારી જ લો...*
??????

Gujarati Jokes by kadam raju : 111135511
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now