પ્રેમ એટ્લે જીવન...જ્યાથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે.પ્રેમ એટલે બિનશરતી એકમેકમાં ભળી જવાની સજા.પ્રેમમાં સ્વાર્થ નહીં પરમાર્થની ભાવના હોય.માંગ્યા પહેલા સમજી સમર્પિત થાવ તો પ્રેમ અમર બની જાય.જો પ્રેમમાં હ્રદયને સ્થાને મગજ વિચારવા લાગે ત્યારે સ્વાર્થનું આગમન થાય.પ્રેમમાં વેદના મળે તો સ્મિત સાથે સ્વીકારવી.પ્રેમમાં સ્પર્શ અને શરીર ઈશ્વરીય આનંદનો ભાગ છે.શરત વગર સમર્પણ એટલે સાચો પ્રેમ.