Gujarati Quote in Blog by AJ Anirudhhsinh Zala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે તમામ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે
અને આધાર પર ભગવાન નો રાહ આપવામાં આવે
પહેલાં તો જીવન કડવી દવા જેવુ લાગે
પરંતુ
તે જ જીવન ગોળ જેવુ ગળ્યું ત્યારે લાગે
જ્યારે કઈક જીવનમાં સિદ્ધિ હાંસલ કરી હોય
સારાંશ એટલો જ કે
પોતાનુ મનગમતુ કરો બીજા નિભૅર ના રહેવુ
પહેલા પોતે સિદ્ધિ પ્રાપ્ત કરવી પછી જીવન ગળ્યા ગોળ જેવુ લાગશે..... ????AJ style ♈️♌️♌️?

Gujarati Blog by AJ Anirudhhsinh Zala : 111134719
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now