Gujarati Quote in Jokes by Brijesh Shanischara

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*તારા-મારા પ્રેમમાં આડી આવતી બધી જ ભીંતો... હું પાડી દઈશ..*

*તારા-મારા પ્રેમમાં વચ્ચે આવતો ડુંગરો હું તોડી નાખીશ..*

*બસ... એના આ જ વાક્યો પર તેણીએ એની સાથે લગ્ન કર્યા..*

*પછી તેણીને ખબર પડી..*

*JCB ચલાવતો હતો.....*
???

Gujarati Jokes by Brijesh Shanischara : 111133200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now