English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવધાન

ઓનલાઈન ખાવાનુ મંગાવવાનું બંધ થવુ જોઈએ
કારણકે આ ઓર્ડર તમારા ઘર સુધી પહોચાડવા માટે જે છોકરાઓ નો ઉપયોગ થઈ રહ્યો છે !
તેમા ઘણા આવારા પણ હોય છે ,
જે આપણા ઘર સુધી પહોચીં રહ્યા છે.

તેમને સરળતાથી આપણા ઘરના સરનામા સાથે આપણો મોબાઇલ નંબર પણ મળી રહેતો હોય છે,
આવનાર સમયમા પરિસ્થિતિ વધુ ભયાનક થશે ,
જો કોઈ ઈમરજન્સી કારણસર આપને આવી સેવાની જરૂર પડે !
ત્યારે ઘર ની માતાઓ -બહેનો - મહિલાઓ ના ફોન પર થી બુકિંગ ના જ કરશો,

એકવાર આ વાત ને શાંતિ થી વિચારજો... અને જો મારી આ વાત આપને યોગ્ય લાગતી હોય ! તો વધુ લોકો ને આ જાણકારી આપશો.

English Shayri by બાબા સત્સંગી : 111129856
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now