પત્ની : સાંભળો છો, હું વાળ નાના કપાવું ??
પતિ : હા કપાવ.
પત્ની : કેટલી મહેનત થી લાંબા કર્યા છે...
પતિ : તો જવાદે નઈ કપાવ.
પત્ની : પણ હવે નાના વાળ જ સારા લાગે છે...
પતિ : હા તો કપાવ...
પત્ની : મારી ફ્રેન્ડ કે છે નઈ સારા લાગે...
પતિ : તો જવાદે નઈ કપાવ.
પત્ની : પણ મને લાગે છે સારા લાગશે...
પતિ : હા તો કપાવ.
પત્ની : પણ કાપીસ તો ચોંટી અને અંબોળો નઈ લઇ શકું.
પતિ : તો જવાદે નઈ કપાવ...
પત્ની : કપાવી ને જોવ કેવા લાગે છે...
પતિ : હા તો કપાવ.
પત્ની : અને બગડી ગયા તો !!!
પતિ : તો જવાદે નઈ કપાવ.
પત્ની : એક વાર કપાવીને જોઇજ લવ...
પતિ : હા તો કપાવ.
પત્ની : બગડી ગયા તો તમે જવાબદાર.
પતિ : ગો જવાદે નઈ કપાવ.
પત્ની : નાના વાળ સંભાળવા માં Easy પડશે.
પતિ : હા તો કપાવ.
પત્ની : ડર લાગે છે, ખરાબ લાગશે તો !!!
પતિ : તો જવાદે નઈ કપાવ.
પત્ની : જવાદો જે થાશે જોયું જાશે... કપાવી જ લઉં છું.
પતિ : હા તો કપાવ.
પત્ની : હું થોડા દિવસ મમ્મી ને ત્યાં રોકવા જાઉં ?
પતિ : તો જવાદે નઈ કપાવ.
પત્ની : hello, હું પિયર જવાની વાત કરું છું...
પતિ : હા તો કપાવ.
પત્ની : તમારી તબિયત તો ઠીક છે ને !!!
પતિ : તો જવાદે નઈ કપાવ...
? ? ? ? ? ? ?