English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નિયતિ નું પાન ?

લબ્સ બોલી દે હવે નહીં રહેવાય,
લાગણીઓને ફેંકી દે દિલ થી દુર
હવે હદ થાય છે,

યાદ માં તારી ઉંમર વીતી જાયછે,
લબ્સ ના શબ્દ અધુરા છે, તારા નામ વિના,
એક ઝલક સ્મીત કેરી આપી જા
હવે હદ થાય છે,

તમે છોડી ગયા લબ્સ ને મૂકી,
મળવા નો કોઇ અવકાશ નહીં,
જુદાઇ લાંબી દિલ ને મંજુર નહીં,
નયન તરસે તુજ ને ઝંખે,
દિલ થાકી ગયું કડી તુજ વિરહે
હવે હદ થાય છે,

તમે દિલ પોતાના નામે શીદ કરી લીધું,
પાનું નિયતિ નું પલટાયું,
લખેલું નામ તમારું કેમ ન ભુસાયું
દિલ ના આંસુ હિસાબ માંગે,
આંસુ નો હિસાબ આપવા આવો એકવાર,
હવે તો હદ થાય છે,

જીવન પ્રેમ ઝંખે પ્રિય નો,
દિલ પર કબજો કરનાર મારા પ્રાણ,
તને શાને ભુલાવું,
વિરહ કેદ થી છોડાવો કોઈ લબ્સને
તુટી ગઇ છે,લબ્સ સદાય ને
હવે હદ થાય છે,



શૈમી ઓઝા "લબ્સ "

English Shayri by Shaimee oza Lafj : 111127505
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now