પત્ની :* : બજાર માં થી દુધ ૧ પેકેટ લેતા આવજો. અને હા , જો બજારમાં લીંબુ દેખાય, તો ૬ લઈ લેજો..
પતિ , ૬ પેકેટ દુધ લઈ આવ્યો.
પત્ની, : :* ૬ પેકેટ દુધ ?
પતિ :* : ૬ પેકેટ દુધ લઈ આવ્યો છું, કારણ બજારમાં લીંબુ દેખાણા તા..
?
હવે તમે બતાવો આમાં પતિ ક્યાં ખોટો
છે ?
વિશ્વાસ ન હોય તો પાછું વાચો..?
.
.