*ગાંઠિયા ના ચાહક*
*ડૉબીંવલી* ના એક બહેને ડોક્ટર વિસરીયા નૅ પૂછ્યું :
ડોક્ટર સાહેબ, *બાળકને હવે દાંત આવવા મંડ્યા છે,*
તો ગાંઠિયા ના નાના બટકા આપી શકાય?
કે
*હજી ગાંઠીયાનો રસ કરીને જ પીવડાવું !!!*????
ડૉ.વીસરીયા ચાર દિવસથી કલીનીક પર નથી ગયા વૅલા .....
તૉભા ...તૉભા....
??????