મારી જીંદગી મા તું છે કે નહી ખબર નથી ,
પણ મારી આત્મા તું જ છે ...
મારી સાથે તું છે કે નહી ખબર નથી ,
પણ મારી આસપાસ તું જ છે ...
મારો જીવનસાથી તું છે કે નહી ખબર નથી ,
પણ મારા દરેક સફર નો હમસફર તું જ છે ....
મારી જીંદગી મા તું છે કે નહી ખબર નથી ,
પણ મારી બંદગી તો તું જ છે ...