"જીવનમાં બસ એક સારા લાઈફ પાર્ટનરની જ જરૂર હોય છે.....જેના થકી તમે કોઈપણ પ્રકારનો દરિયો પાર કરી શકો છો.....બસ ખાલી એક વ્યક્તિ એવું શોધો જે તમારા દુઃખ માં કે સુખમાં કદી પણ તમારો સાથ ના છોડે.....always તમારી સાથે રહે....એન્ડ દૂર રહો સેલ્ફીસ વ્યક્તિઓ થી જે ખાલી તમારો only use જ કરે છે..."
??"Choose a Right person"??