English Quote in Shayri by Shaimee oza Lafj

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ધડકન.....❤?

ધડકન બોલને શું ભુલી ગઈ તું,
એક નામ "લબ્સ"ને જાન થી પ્યારું

વાતો ઘણી છે ઊર્મીઓનો સમંદર દિલ માં,
હે ધડકન મારા વાલા નું નામ તું શાને ચુકી ગઈ,

હું દિવાની મારા વાલાની, પ્રાણ એને નામ કરી બેઠી,ધડકન લબ્સ નો તને સવાલ છે,તે શુ ખોયું?

સપનાં હતા કોઈ ને પામવાના પ્રેમ માં ડુબવાના,
મજબુરી નું નામ આપી ધડકન તું તારા શ્વાસ ને વિસરી ગઈ!

તારો પ્રિય નું જરા સરનામું તો જણાવ,
આ ઘાયલ લબ્સ નો આરોપ છે તેને,
સપનાં માં આવી શાને છેડે મુજને,
ધડકન માં વસી શાને સતાવે,
દિલ ચોરી  લબ્સ ને કઠોર બનાવી,
ધડકન ને "અનામ"કરી શાને ગયો,
તારા પ્રેમબાણ થી ઘાયલ કરી લુચ્ચા.

"એકલી લબ્સ"

શૈમી ઓઝા......

English Shayri by Shaimee oza Lafj : 111118034
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now