જ્યાં સુધી ગઈ કાલ નું વીતેલું વિચારવાનું બંધ ના કરીએ ને
ત્યાં સુધી કદાચ આવતીકાલ વિશે વિચારી જ ના શકીએ..!!ને હા આવતીકાલ નું વિચારવામાં પાછું આજ ને વિસરી પણ નહીં જવાનું હા...!!!!!
તેથી જ આજના રંગો થી રંગાઈ જઈએ આવતીકાલ ના રંગો થી તો ઈશ્વર ખુદ રંગી જ દેશે.
Have a Colourful nd safe happy dhuleti.
-Hina Modha.