*ચપટી*
શાંત ક્લાસમાં ભણતા ચપટી વાગે ને બીક લાગતી.
ચહેરા એક બીજા ના જોઈ કોના માટે ચપટી વાગી?
શિક્ષક આવી બે ઝાપટ મારે કેમ ન સંભાળી વાત મારી.
કહે ચપટીમાં ઘર ભેગો કરી દઈશ જો ધ્યાન ન આપીશ.
તારા માં બાપ ચપટી ચપટી પૈસા ભેગા કરી કહે તૂં ભણીશ.
તું અહીં આવી મોજ મસ્તીમાં શું? બધું ઉડાળીશ.
નર કહે સમજી જા ગુરુ આજ્ઞા,
નહીં તો ચપટી ચપટી માટે એ વલખીશ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ