Gujarati Quote in Romance by Bhupen Savla

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વળી પાછી એ જ તારી યાદ
યાદ પાછળ તારો ચહેરો
અને એ ચહેરા પાછળ
કંઈ કેટલીય ઘટમાળ ની
વિસ્મરણીય- અવિસ્મરણીય
ચાલી આવે છે વણજાર......
એ જ ઢળતી સંધ્યા
ધુળીયો રસ્તો- સાથે ચાલવું
ઔપચારિક વાતો
- પ્રેમ નું આહવાન
- ચોંકી જવું
- શબ્દો ની આપ - લે
- આકર્ષણ
પ્રિત ની જીત
આખરે સ્વીકાર
સાથે સફર....
છૂટા પડવું
ફરીથી મળવું
ચાહત ની અદા્,,,
હતું રહેશે સદા
અને ન જાણે કેમ
એક પ્રશ્ન અનુતર...
તારી ને મારી વચ્ચે
દિવાલ નું ચણતર.....
- ભૂપેન.

Gujarati Romance by Bhupen Savla : 111113893
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now