જો LIFE મા TWIST જ ના હોય તો પછી એ LIFE જીવવાની જ મજા ના આવે અને મારી જોડે આટલા બધા TWIST થશે એની મણે પણ કશીક જાણ ન હતી.
પહેલા જ્યારે હુ ખુશી મા રહેવાનું વિચારતો ત્યારે મારે ખુશી શોધવા જવુ ન પડતુ મને મલી જ રહેતી પણ સાલુ અત્યારે પણ એવુ લાગે કદાચ એ ખુશી માનતા મણે ન આવડી.... પણ હુ કરુ શુ એ સમય જ એવો હતો
આજ સુધી બીજા માટે લખતો હતો પછી એક મનમાં વિચાર આવ્યો પોતાના જ વિશે લખી જાણુ પછી મે મારા વિશે લખવાની શરૂઆત કરી કેમ કે મનમા વિચારો તો ચાલતા હોય પણ જો એ યોગ્ય સમયે બહાર ન આવે તો કઈજ કામ કામ ના હોતા નથી...