તૈયાર ભાણાની આદત હોય તેમને ભેળસેળયુક્ત મળી શકે છે. જેથી પૌષ્ટિક ભાણું જોતું હોય તો જાતે મહેનત કરવી પડે/ મદદ કરવી પડે તો પસંદગીનું મળે નહીં તો જે મળે તે ચલાવી લેવા આદત પાડવી પડે. આ ઉપરાંત દરેક બાબત જેમ કે કપડાં, જીવન, ભણતર વગેરે માં પણ અમુક ઉંમર પછી કોઈ નખરા ન ચાલે પૌષ્ટિકતા જોઈતી હોય તો મહેનત કરવી જ પડે નહીં તો જે મળે ચલાવી લેવું પડે...ૐD