*આવું થાય ક્યારેક ક્યારેક*
*કોલેજનો પહેલો દિવસ, ફર્સ્ટયરના ઘણા છોકરા છોકરીઓ ગેટ પાસે જમા હતા!!*
*એ અત્યંત દેખાવડો, રૂઆબદાર, ગેટ માંથી આવતા એણે જોયો, ખૂબ ગમી ગયો*
*એકદમ બેધડકપણે એ સીધી જ સામી ગઈ*
*બોલી*
*'હાય, હું ...., ફર્સ્ટયર*
.
.
.
.
.
.
.
.
.
.
.
*એ બોલ્યો : ના, હું મારા છોકરાના એડમિશન માટે આવ્યો છું*
*#સંતુર સાબુ શુ ફક્ત સ્ત્રીઓ જ વાપરે છે કે?*?