બસ સ્ટેન્ડ પર એક ભાઈ ચાવીથી પોતાના કાનમાં ખંજવાળતા હતા

પાંચેક મીનીટ આ બધું જોયા કર્યા પછી એની બાજુમાં ઉભા હતા એ ભાઈથી ના રહેવાયું તો એણે પૂછ્યું :

દોસ્ત ગાડી ના ઉપડતી હોય તો હું ધક્કો મારી દવ.
???????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111110343

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now