Zindagi ma parinamo aavya rakhe che parinamo ma zindgi nathi aavti saheb bs aa Kavita Eva loko je jivan ma kyarek khrab parinam no samno kre che ema hu pan Chu j be motivated always
એક માર્કશીટ શું પરચો આપશે હવે મારી શક્તિઓ નો???
સૂર્ય પણ ક્યારેક ગ્રહણ નો કરે છે સામનો,
એનો મતલબ એવો થોડોક ક કે હવે એના પ્રકાશ માં કમી વર્તાશે,,
એ અટલ હતો અને અદ્વિતીય રહેશે,
શું એક કસોટીની સફળતા હવે મારું સામર્થ્ય ચકાસશે???
હું કાલે તેજસ્વી હતો અને આગળ પણ સ્થિરતા રાખીશ,
મારી ખૂબીઓ ને કોઈક આંકડાઓ ની આવશ્યકતા હતીયે નહિ ,,રહેશે પણ નહિ,
કોઈ ના ભણી ને પણ અંબાણી ,
તો કોઈ ભણી ગણી ને પણ કરે તુચ્છ નોકરી,
મારું ભવિષ્ય એ મારા એક ભૂતકાળ ના ફરફરીયા માં કેદ નથી,
હું આજેય મારા સપના પુરા કરવા અમર્યાદિત ઊર્જા થી ભરેલો છું,,
હું કાલે પણ તટસ્થ હતો મારી અપેક્ષા માટે ,
આજેય નિશ્ચિત વર્તું છું,
ખરેખર શું હવે એક માર્કશીટ પરચો આપશે મારી શક્તિઓ નો???
aava j thought mate follow kro mne Instagram par i_am__krishna__shah