પ્રેમ શું છે...??

અડ્યા વગર સ્પર્શ...
શબ્દ વગર વર્ણન...
આપમેળે થતી લાગણી...
મિલન માટે ઇન્તજાર...
મધદરિયે પણ પ્યાસ...
પાનખરમાં વસંત ની યાદ...

Gujarati Whatsapp-Status by Sahal Shah : 111110224
Dipali Thacker 8 year ago

તપતા હૃદય પર શ્રધ્ધા નો વરસાદ એટલે પ્રેમ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now