▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
1⃣3⃣0⃣3⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
સંબંધને માત્ર એક તરફથી જ નહીં, ચારે તરફથી જીવવાનો અને ઝીલવાનો હોય છે. મુશ્કેલી વખતે જ નહીં, મજા વખતે પણ આપણી કોઈને એટલીજ જરૂર હોય છે. કોઈને તમારા વગર પોતાનો આનંદ અધૂરો લાગતો હોય તો તેના
સુખ વખતે પણ સાથે રહેવું એ પણ સાચો સંબંધ છે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬