*જબરજસ્ત સમજવા જેવો મેસેજ ....*

*તમે પ્લેન માં નિરાંતે બેસી જાઓ છો ....*
*ત્યારે તમે પાઇલોટ ને જાણતા નથી હોતા .......*

*તમે શિપ માં નિરાંતે બેસી જાઓ છો ....*
*ત્યારે તમે કૅપ્ટન ને જાણતા નથી હોતા .......*

*તમે ટ્રેન માં નિરાંતે બેસી જાઓ છો ....*
*ત્યારે ટ્રેન ડ્રાઈવર ને જાણતા નથી હોતા .......*

*તમે બસ માં નિરાંતે બેસી જાઓ છો ....*
*ત્યારે તમે બસ ડ્રાઈવર ને જાણતા નથી હોતા .......*

*તો શું કામ તમે નિરાંતે જીવન નો આનંદ નથી લઇ શકતા ?*
*જયારે સત્ય તમને ખબર છે ....તમારા જીવન નો સારથી ભગવાન છે ....*

*વિશ્વાસ કરો એના પર ..સોંપી દો પોતાની જાત ને એના હાથ માં ...પછી જુઓ જીવન એક આનંદ સિવાય બીજું કઈ નથી ....*

Gujarati Shayri by બાબા સત્સંગી : 111109987

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now