ગૃહ શાંતિ મંત્ર...
~ તુ હજી પણ કેટલી સુંદર લાગે છે.
~ કામ પણ કેટલું બધું કરે છે..
~ કેટલી પતલી થય ગઈ છો..
~ ધરકામ કરી થાકી જાતી હોઈશ...
~ તારા શરીર નું ધ્યાન રાખ.ને ટાઈમ સર જમીલે..
~ તારા પીયર વાળા કેટલા સારા છે... .....આ મંત્ર ને ધર મા રોજ ત્રણ થી ચાર વાર જાપ કરવાથી ધર મા શાંતી રહેશે ને આવુ ખોટું બોલવા થી પાપ પણ નહી લાગે મીત્રો...
???
પરણેલા ઓને સમર્પિત..