એક મહિલા ત્રીજી વખત ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા.

ઓફિસર : જો તમારી ગાડી સામે તમારો ભાઈ અને તમારો પતિ બંને ઉભા હોય તો તમે પેહલા શુ મારશો??

મહિલા: પતિ

ઓફિસર : અરે બહેન હું તમને ત્રીજી વખત કહું છું કે તમારે પેહલા બ્રેક મારવાની છે.

????

Gujarati Jokes by બાબા સત્સંગી : 111109732

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now