સાચા સમયે જો આપડે બોલી ના શક્યા ને અમુક બાબત માં તો કદાચ આજીવન આપડો મન નો રેડિયો વાગી જ ના શકે..!!!
Moral...
-So say whtever you want to whome at the right time...perfect સમય આવે ને બોલશું એવું થવું જરૂરી નથી હોતું...સમય ની પણ frequncies change થયા કરતી હોય છે.
-Hina modha