રોજ સવારે જાગીને તરત પ્રભુની સાથે કરવાનો સંવાદ...
"હે પ્રભુ,
રાત્રે સુઈ ગયા પછી બધું જ ભુલાઈ ગયું'તું..મારૂં હોવું પણ..
આજે સવારમાં મારૂં જાગવું એ મારા પરનો તારો પ્રેમ છે. નહીંતર જાગવું એ મારા હાથની વાત નથી..
તારા આ પ્રેમને સમજી શકું એવી સમજણ દે,અને અનુભવી શકું એવું હૃદય દે...."
?જય શ્રીકૃષ્ણ?