મૃગજળ ની મમત માં,,
સાવ જિંદગી પતઝડ સમી બની બેઠી...!!!

એશ્વર્ય ની વિવિધતા માં
એકતા ને ખોરવી બેઠી..!!

લાગણી ની જીગીશામાં
જાણે ચાલતી વેગવંતી ધબકાર ને સ્થિર કરી બેઠી..!!

સર્વે નું વિચારવા માં
ક્યાંક ખુદ ના જ અસ્તિત્વ ને વિસરી બેઠી..!!

-Hina modha

Gujarati Whatsapp-Status by Hina Modha : 111108744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now