Gujarati Quote in Religious by Dhruti Dave

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈશ્વર દુર દ્રષ્ટા છે. પરીવર્તન જીવન નો નિયમ છે. એ જાણે કોનું શું છે ? કોનું ક્યાં સ્થાન/જગ્યા છે ? જેનું હોય તેની પાસે એ પહોંચાડીને જ રહે છે. જેનું કર્મ એનું ફળ તેને આપીને જ રહે. બીજાના કામમાં, ઘરમાં, જીવનમાં વચ્ચે આવનારને ખસવું જ પડે છે. જેથી કુદરતી હોય એ જ કરવું. વ્યક્તિ દ્વારા ઉભું કરેલ અકુદરતી ક્યારે પણ ન ચાલે. જેથી જો તટસ્થ રહી નિર્ણય ન કરીએ. તો કુદરત તો તટસ્થ જ નિર્ણય કરે છે અને કુદરત કુદરતી વાત મનાવીને જ રહે છે...ૐD

Gujarati Religious by Dhruti Dave : 111108670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now