Gujarati Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાત્રા કરીને શું કરશો ચાર ધામની, કરી લો સેવા વૃદ્ધ માબાપની..
દેહ ધોઈને શું કરશો નદીઓમાં, કરી લો આચમન દિવ્ય ચરણ કેરા માબાપના..
ક્લ્પના કરીને શું કરશો ટોચની, જો ઘર નું તડ અને થડ ઘાયલ હશે દિલથી..
ક્યાંથી પહોંચશો ટોચ મહી, જો ઘરનો ભગવાન જ હશે દુઃખી ઘર મહીં..
ક્યાં હતી શક્યતા આપની ધરા પર આવવાની, કળી જો ખીલવા દીધી ના હોત માબાપે તો..
ક્યાં હોય છે શકયતા ઝાડની પણ, કુપણને જો ના ખીલવા દીધી હોત..
પહાડ માનો એ માબાપનો જે ઘણા કષ્ટ વેઠીને પૃથ્વી પર આપને લાવ્યા..
જાત્રા કરીને કઈ રીતે કંઇ પામશો, હશે જો ઘરનો ભગવાન જ દુઃખી..

Gujarati Shayri by બાબા સત્સંગી : 111108445
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now