હજારો જૂઠો થી ઘેરાયેલ મારું હૃદય છે.
હું ચિરાગ છું હે ઈશ્વર મને તો પણ તારી રોશની ની જરૂર છે.. મારી આસપાસ
અસત્ય જેવું લાગે.. મને plz તું સત્ય તરફ લઇ જા .... મારુ હૃદય અસત્ય ને સહન નહીં કરી શકે .. ને તેને ખબર નથી ત્યાં સુધી જીવશે... કે ... કે તેની આસપાસ અસત્ય.. જૂઠું .. ફેલાયેલ છે.. તે સહન નહીં કરે ત્યારે તે મૃત્યુ પામશે.... અને તે કાતિલ દિલ ની નજીક નો વ્યક્તિ હશે... તે બેગુન્હા સાબિત થશે. કોઈને નહી સમજે કે તેની લાગણી રમત હતી ને હૃદય મારું ત્યાં હારી ગયું... કોઈ તેની લાગણી સાથે રમતરમી ગયું .. લાગણીના મરવાથી હૃદયનું પણ મોત થયું.. ત્યારે મને ફરક પડશે... બીજા કોઈ ને નહીં..